જો યુરેનિયમ (દળ ક્રમાંક $238$ અને પરમાણુ ક્રમાંક $92$) $\alpha$-કણનું ઉત્સર્જન કરે,તો નીપજનો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક કેટલો હશે?

  • A
    $234, 90$
  • B
    $236, 92$
  • C
    $238, 90$
  • D
    $236, 90$

Explore More

Similar Questions

$_{92}X^{238}$ પરમાણુમાંથી $\alpha$-કણના ઉત્સર્જન પછી,તે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

રેડિયોએક્ટિવ ક્ષય $_{92}X^{232} \to _{89}Y^{220}$ માં,$X$ માંથી $Y$ બનવા માટે કેટલા $\alpha$ અને $\beta$-કણો ઉત્સર્જિત થાય છે?

રેડિયોએક્ટિવિટીમાં $\beta$-કણનું ઉત્સર્જન શેના દ્વારા થાય છે?

જ્યારે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $\alpha$-કણનું ઉત્સર્જન કરે છે,ત્યારે પરમાણુનું દળ

$_{11}^{23}Na$ એ $Na$ નો વધુ સ્થાયી આઈસોટોપ છે. $_{11}^{24}Na$ કઈ પ્રક્રિયા દ્વારા રેડિયોએક્ટિવ ક્ષય પામી શકે છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo