જો $A$ અને $B$ ના બે અણુઓનું મોલર દળ અનુક્રમે $100 \ g/mol$ અને $64 \ g/mol$ હોય,અને $A$ ના પ્રસરણનો દર $12 \times 10^{-3} \ mol/s$ હોય,તો $B$ ના પ્રસરણનો દર કેટલો હશે?

  • A
    $15 \times 10^{-3}$
  • B
    $64 \times 10^{-3}$
  • C
    $36 \times 10^{-3}$
  • D
    $10 \times 10^{-3}$

Explore More

Similar Questions

$STP$ (અથવા $NTP$) અને $SATP$ વચ્ચે શું તફાવત છે?

ગ્રેહામના નિયમ મુજબ પ્રસરણ વેગની ગણતરીમાં નીચેના પૈકી કોને ધ્યાનમાં લેવામાં આવતું નથી?

વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણના દરનો ગુણોત્તર $1 : 0.707$ છે. જો $B$ નું આણ્વીય દળ $32$ હોય,તો $A$ નું આણ્વીય દળ કેટલું હશે?

વાયુનો પ્રસરણ દર (અણુભાર = $128$) ઓક્સિજનની સરખામણીમાં કેટલો હોય છે?

$1 \ L$ વાયુ $A$ અને $B$ સમાન પરિસ્થિતિમાં અનુક્રમે $15$ અને $30$ મિનિટમાં પટલમાંથી પ્રસરણ પામે છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo