જો બે વાયુઓ $CH_4$ અને $SO_2$ ને $1 \ km$ લાંબી શૂન્યાવકાશ નળીના બે છેડાઓથી એક જ સમયે દાખલ કરવામાં આવે,તો $CH_4$ ના છેડાથી વાયુઓ ક્યાં મળશે ($m$ માં)?

  • A
    $500$
  • B
    $620$
  • C
    $667$
  • D
    $720$

Explore More

Similar Questions

$760 \, mm$ દબાણે પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373 \, K$ છે. $298 \, K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23 \, mm$ છે. જો બાષ્પાયન એન્થાલ્પી $40.656 \, kJ/mol$ હોય,તો $23 \, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $K$ થશે.

પ્રવાહીના પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના એકમો અનુક્રમે કયા છે?

$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં ઇથેન $(C_2H_6)$ અને હાઇડ્રોજન $(H_2)$ ના સમાન દળનું મિશ્રણ ભરવામાં આવે છે. હાઇડ્રોજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

જો એક પાત્રમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ભરવામાં આવે,તો તેમના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ ................ થશે.

હાઇડ્રોજન વાયુ,વાયુ $A$ કરતા છ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. વાયુ $A$ નું મોલર દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo