$V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ હોય,તો $2V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

  • A
    $W$
  • B
    $2W$
  • C
    $W\sqrt{2}$
  • D
    $W(4)^{\frac{1}{3}}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહીના ટીપાંને $r$ ત્રિજ્યા ધરાવતા $n$ નાના ટીપાંઓમાં તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે? [જ્યાં $T$ એ પ્રવાહીનું પૃષ્ઠતાણ છે.]

સાબુના પરપોટાને ફુલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય તે માટે કરવામાં આવેલ કાર્ય શોધો ($T=$ દ્રાવણનું પૃષ્ઠતાણ).

પ્રવાહીનું એક ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળાકાર ટીપાંમાં વિભાજિત થાય છે. જો $E_1$ એ મૂળ ટીપાની પૃષ્ઠ ઊર્જા હોય અને $E_2$ એ પરિણામી ટીપાંની કુલ પૃષ્ઠ ઊર્જા હોય,તો $\frac{E_1}{E_2} = \frac{x}{10}$ થાય છે. તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

જો $W_1$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $r$ થી વધારીને $2r$ કરવા માટે કરેલું કાર્ય હોય અને $W_2$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $2r$ થી વધારીને $3r$ કરવા માટે કરેલું કાર્ય હોય,તો $W_1: W_2=$

સંતુલન સ્થિતિમાં પ્રવાહીની સપાટી પર રહેલા અણુઓ પાસે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo