જો કોઈ પદાર્થના તાપમાનના મૂલ્યો ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમમાં $13:5$ ના ગુણોત્તરમાં હોય,તો તે પદાર્થનું તાપમાન કેટલું હશે?

  • A
    $80^{\circ} F$
  • B
    $104^{\circ} C$
  • C
    $40^{\circ} C$
  • D
    $40^{\circ} F$

Explore More

Similar Questions

જો એક થર્મોમીટર પાણીનું ઠારબિંદુ $20^{\circ}C$ અને ઉત્કલનબિંદુ $150^{\circ}C$ તરીકે દર્શાવે છે,તો જ્યારે વાસ્તવિક તાપમાન $60^{\circ}C$ હોય ત્યારે થર્મોમીટર કેટલું તાપમાન દર્શાવશે?

એક પદાર્થનું તાપમાન કેલ્વિન માપક્રમ પર $x \ K$ છે. જ્યારે આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થર્મોમીટર વડે માપવામાં આવે છે,ત્યારે તે $x \ ^\circ F$ મળે છે. તો $x = $......

Difficult
View Solution

જો $H_C, H_K$ અને $H_F$ એ અનુક્રમે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ,કેલ્વિન અને ફેરનહીટ તાપમાનના માપક્રમમાં વધારવા માટે જરૂરી ઉષ્મા હોય,તો:

તાપમાન શું માપે છે? તાપમાનનો $SI$ એકમ લખો.

એક ચોક્કસ પ્રવાહીનું ગલનબિંદુ $-50^{\circ} C$ અને ઉત્કલનબિંદુ $150^{\circ} C$ છે. આ પ્રવાહીનો ઉપયોગ કરીને એક થર્મોમીટર બનાવવામાં આવે છે,જેમાં તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુને અનુક્રમે $0^{\circ} L$ અને $100^{\circ} L$ તરીકે દર્શાવવામાં આવે છે. આ સ્કેલ પર પાણીના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo