જો $(n+\ell)$ નું મૂલ્ય $3$ થી વધારે ન હોય,તો નીચેનામાંથી કયા ઉપકોષનું અસ્તિત્વ શક્ય નથી $-$

  • A
    $2s$
  • B
    $3s$
  • C
    $3p$
  • D
    $2p$

Explore More

Similar Questions

પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જરૂરી ક્વોન્ટમ આંકની સંખ્યા કેટલી છે?

$+2$ ઓક્સિડેશન અવસ્થામાં રહેલા એક તત્વમાં $24$ ઇલેક્ટ્રોન છે. આ તત્વનો પરમાણુ ક્રમાંક અને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

હાઇડ્રોજન,લિથિયમ,સોડિયમ અને પોટેશિયમ માટે $2s$ કક્ષકની ઊર્જાનો વધતો ક્રમ જણાવો.

$Cu^{2+}$ આયનની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

પરમાણુના $n=4$ ઉર્જા સ્તરમાં હાજર કક્ષકોની મહત્તમ સંખ્યા અને તે જ કક્ષકોમાં $+\frac{1}{2}$ સ્પિન મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo