જો બે ન્યુક્લિયસના પૃષ્ઠફળનો ગુણોત્તર $9 : 49$ હોય, તો તેમના દળ ક્રમાંકનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $27 : 343$
  • B
    $9 : 49$
  • C
    $3 : 7$
  • D
    $49 : 81$

Explore More

Similar Questions

ધારો કે ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને '$E_{bn}$' અને ન્યુક્લિયસની ત્રિજ્યાને '$r$' વડે દર્શાવવામાં આવે છે. જો ન્યુક્લિયસ $A$ અને $B$ ના દળ ક્રમાંક અનુક્રમે $64$ અને $125$ હોય,તો:

બે પ્રોટોનને $10 \ nm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. ધારો કે $F_n$ અને $F_e$ તેમની વચ્ચેનું ન્યુક્લિયર બળ અને વિદ્યુતચુંબકીય બળ છે.

$Cu^{64}$ ના બે ન્યુક્લિયસ તેમની સપાટી એકબીજાને સ્પર્શે તેમ રાખેલા છે. તેમની વચ્ચેની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $MeV$ માં કેટલી થશે?

${ }_{92}^{238} U$ અને ${ }_{90}^{236} Th$ એ એકબીજાના $\qquad$ છે.

નીચેનામાંથી કયા કણો ન્યુક્લિયસના ઘટકો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo