જો સમીકરણ $x^2+px+q=0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય અને સમીકરણ $x^2-rx+s=0$ ના બીજ $\alpha^4$ અને $\beta^4$ હોય,તો સમીકરણ $x^2-4qx+2q^2-r=0$ ના બીજ કેવા હશે?

  • A
    બંને ઋણ
  • B
    બંને ધન
  • C
    બંને વાસ્તવિક
  • D
    એક ઋણ અને એક ધન

Explore More

Similar Questions

$AABbCC$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ દ્વારા કેટલા અલગ-અલગ પ્રકારનાં જન્યુઓ ઉત્પન્ન થશે?

એક કોષનો પ્રમાણિત e.m.f.,જેમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે,તે $25 \ ^oC$ તાપમાને $0.591 \ V$ માલૂમ પડે છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે? ($F = 96,500 \ C \ mol^{-1}$; $R = 8.314 \ JK^{-1} \ mol^{-1}$)

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ક્લોરિન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?
$(i)$ $CH_3CH_2OH + Cl_2 \longrightarrow CH_3CHO + HCl$
$(ii)$ $CH_3CHO + Cl_2 \longrightarrow CCl_3CHO + HCl$
$(iii)$ $CH_4 + Cl_2 \xrightarrow{hv} CH_3Cl + HCl$
સાચો જવાબ છે

$\int_{-2}^2 |[x]| \, dx$ ની કિંમત શોધો.

$Y$ તાપમાનના માપક્રમ પર,પાણી $-160^{\circ} Y$ પર થીજી જાય છે અને $-50^{\circ} Y$ પર ઉકળે છે. આ $Y$ માપક્રમ પર,$340 \ K$ તાપમાન કેટલું થાય ($^{\circ} Y$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo