જો ત્રિજ્યા ગુણોત્તર $0.732 - 1.000$ ની શ્રેણીમાં હોય,તો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જો '$a$' એ એકમ કોષની ધારની લંબાઈ હોય,તો $BCC$ રચનામાં કણો દ્વારા રોકાયેલું કદ કેટલું છે?

$NaCl$ સ્ફટિક લેટીસમાં એક $Na^{+}$ ની આસપાસ $Cl^{-}$ આયનોની સંખ્યા કેટલી છે?

એક આયનીય સંયોજન $AB$ એ $ZnS$ પ્રકારનું બંધારણ ધરાવે છે. જો $A^{+}$ ની ત્રિજ્યા $22.5 \ pm$ હોય, તો $B^{-}$ ની આદર્શ ત્રિજ્યા .............. $pm$ થશે.

$NaCl$ માં $Na^{+}$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

જો એક તત્વના એક પરમાણુનું દળ $6 \times 10^{-23} \ g$ હોય,તો $fcc$ એકમ કોષનું દળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo