જો કોઈ બિંદુના ધ્રુવીય યામ $\left(2, \frac{\pi}{4}\right)$ હોય,તો તેના કાર્તેઝિયન યામ શું થાય?

  • A
    $(\sqrt{2}, \sqrt{2})$
  • B
    $(2, 2)$
  • C
    $(2, \sqrt{2})$
  • D
    $(\sqrt{2}, 2)$

Explore More

Similar Questions

$y$-અક્ષ પરનું બિંદુ જે $(3, 2)$ અને $(-1, 3)$ બિંદુઓથી સમાન અંતરે હોય તે

$(-3, 4)$ બિંદુથી બંને અક્ષો પર દોરેલા લંબની લંબાઈના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કેટલું થાય?

જો $(0, 0)$ અને $(3, 4)$ બિંદુઓને જોડતો રેખાખંડ કાટકોણ ત્રિકોણનો કર્ણ હોય,તો કર્ણ પરની મધ્યગાની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

બિંદુઓ $A(1, 1)$,$B(-2, 7)$ અને $C(3, -3)$ . . . . . . છે.

બિંદુ $P(-8, 6)$ નું ઉગમબિંદુથી અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo