જો રેખાઓની જોડી $6x^2 - 5xy + y^2 = 0$ એ $X$-અક્ષ સાથે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવે,તો $\tan(\alpha - \beta) = $

  • A
    $2$
  • B
    $\frac{1}{7}$
  • C
    $3$
  • D
    $7$

Explore More

Similar Questions

જો રેખાઓ $x^{2}-4xy+y^{2}=0$ વચ્ચેનો લઘુકોણ $\tan^{-1}(k)$ હોય,તો $k=$

$x^2 - y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ વચ્ચેનો ખૂણો ..... $^o$ છે.

રેખાઓ $x^2 + 4xy + y^2 = 0$ વચ્ચેનો ખૂણો ..... $^o$ છે.

જો સમીકરણ $12x^2 + 7xy - py^2 - 18x + qy + 6 = 0$ એ લંબ સુરેખાઓની જોડ દર્શાવતું હોય,તો:

Difficult
View Solution

$x^2 + 2hxy + 6y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી બંને રેખાઓના ઢાળ ધન હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\operatorname{Tan}^{-1}\left(\frac{1}{7}\right)$ હોય,તો $h$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo