$5$ થી $85$ સુધીની એવી સંખ્યાઓ જે $5$ વડે નિઃશેષ ભાગી શકાય છે,તેમને ઉતરતા ક્રમમાં ગોઠવતા,નીચેથી અગિયારમા સ્થાને કઈ સંખ્યા આવશે?

  • A
    $35$
  • B
    $45$
  • C
    $50$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પાંચ છોકરાઓએ દોડમાં ભાગ લીધો હતો. પ્રબીર મોહિતની પહેલાં પણ મિહિરની પાછળ આવ્યો. સુરેશ સંચિતની પહેલાં પણ મોહિતની પાછળ આવ્યો. દોડ કોણે જીતી?

છોકરીઓની એક હરોળમાં, જો સવિતા જે ડાબેથી દસમી છે અને અનિતા જે જમણેથી નવમી છે, તેઓ પોતાની જગ્યા અદલાબદલી કરે છે, તો સવિતા ડાબેથી પંદરમી બને છે. હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે?

નીચેની શ્રેણીમાં એવા કેટલા $5$ છે જેની તરત પછી $3$ આવે છે પરંતુ તેની તરત પહેલા $7$ આવતો નથી?
$8, 9, 5, 3, 2, 5, 3, 8, 5, 5, 6, 8, 7, 3, 3, 5, 7, 7, 5, 3, 6, 5, 3, 3, 5, 7, 3, 8$

છોકરીઓની એક હરોળમાં, શિલ્પા ડાબેથી $8^{th}$ અને રીના જમણેથી $17^{th}$ ક્રમે છે. જો તેઓ તેમની જગ્યાઓ અદલાબદલી કરે, તો શિલ્પા ડાબેથી $14^{th}$ ક્રમે આવે છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે?

પાંચ મિત્રોમાં મહેશ કરણ કરતાં ઊંચો છે પણ યશ કરતાં નહીં. હૃતિક યશ કરતાં ઊંચો છે પણ અભિષેક કરતાં નહીં. જો તેઓ તેમની ઊંચાઈના વધતા ક્રમમાં ઊભા રહે,તો લાઈનમાં પ્રથમ કોણ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo