$3 \ m$ લંબાઈના સળિયાની રેખીય ઘનતા $\lambda = 2 + x$ મુજબ બદલાતી હોય,તો સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો:

  • A
    $7/3 \ m$
  • B
    $12/7 \ m$
  • C
    $10/7 \ m$
  • D
    $9/7 \ m$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ $x$-અક્ષ પર $(a, 0)$ પર રાખેલ છે. $(-3a, 0)$ પર કેટલું દળ રાખવું જોઈએ જેથી દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુ પર રહે?

$80 \ cm$ વિકર્ણ ધરાવતા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ પર અનુક્રમે $8 \ kg, 2 \ kg, 4 \ kg$ અને $2 \ kg$ દળ મૂકવામાં આવ્યા છે. $A$ થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ....... $cm$ થશે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેબલની ધાર પર અનંત સંખ્યામાં બ્લોક્સ મૂકવામાં આવ્યા છે. $L$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી બ્લોક્સ ટેબલ પરથી નીચે પડી જાય?

એક ચોરસના શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ પર અનુક્રમે $8 \, kg, 2 \, kg, 4 \, kg$ અને $2 \, kg$ દળ ધરાવતા કણો મૂકવામાં આવે છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું શિરોબિંદુ $A$ થી અંતર $....... \, cm$ થાય. ચોરસના વિકર્ણની લંબાઈ $80 \, cm$ છે.

Difficult
View Solution

રીંગ,ડિસ્ક અને ગોળાઓના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo