જો આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં કળ (key) કાઢી લેવામાં આવે (પરિપથ ખુલ્લો કરવામાં આવે) અને સમક્ષિતિજ સમતલ $ABCD$ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે,તો તે રેખાઓ કેવી હશે?

  • A
    કેન્દ્રિત વર્તુળો
  • B
    એકબીજાને સમાંતર સુરેખાઓ
  • C
    લંબગોળ આકારની
  • D
    બિંદુ $O$ ની નજીક કેન્દ્રિત વર્તુળો પરંતુ જેમ દૂર જઈએ તેમ લંબગોળ આકારની

Explore More

Similar Questions

જ્યારે નજીકમાં કોઈ ચુંબક ન હોય ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશામાં રહેતી હોકાયંત્રની સોય,ગજિયો ચુંબક અથવા વિદ્યુતપ્રવાહ ધારિત લૂપ નજીક લાવતા શા માટે વિચલિત થાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ખ્યાલની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ વર્ણવો.

ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવેલા વિદ્યુતપ્રવાહધારિત સીધા વાહક પર લાગતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ જણાવો અને તેનું નામ આપો. વિદ્યુતપ્રવાહધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતું એક સાધન જણાવો.

આપણા ઘરોમાં જે વિદ્યુત પ્રવાહ મળે છે તેનો વોલ્ટેજ અને આવૃત્તિ જણાવો.

અમેરિકા $(USA)$ જેવા અન્ય દેશોમાં વપરાતા $AC$ વોલ્ટેજનું મૂલ્ય $.........$ અને તેની આવૃત્તિ $.......$ છે.

એક આલ્ફા કણ (ધન વીજભારિત કણ) આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્રમાં કાટખૂણે પ્રવેશ કરે છે. સંબંધિત નિયમની મદદથી આલ્ફા કણ પર લાગતા બળની દિશા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo