જો મિથેનની દહન ઉષ્મા $-100 \ kJ/mol$ હોય,તો $32 \ g$ મિથેન $32 \ g$ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. ($kJ$ માં)

  • A
    $50$
  • B
    $100$
  • C
    $25$
  • D
    $200$

Explore More

Similar Questions

જો ફોસ્ફોરિક એસિડને પૂરતા પ્રમાણમાં $NaOH$ સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે,તો મળતી નીપજ કઈ છે?

પ્રક્રિયા $4NH_{3(g)} + 5O_{2(g)} \to 4NO_{(g)} + 6H_{2}O_{(g)}$ માં,જ્યારે $1 \ mole$ એમોનિયા અને $1 \ mole$ $O_{2}$ ને પૂર્ણ પ્રક્રિયા કરવા માટે લેવામાં આવે છે,ત્યારે:

Difficult
View Solution

$0.4 \text{ g}$ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા $7.4 \text{ g}$ ડાયક્લોરિન સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવવા માટે કરવામાં આવે છે। $273 \text{ K}$ તાપમાન અને $1 \text{ bar}$ દબાણે બનતા હાઇડ્રોજન ક્લોરાઇડનું કદ કેટલું હશે ($\text{ L}$ માં)?

$2 \ M$ $NaOH$ અને $3 \ M$ $H_2SO_4$ ના દ્રાવણના યોગ્ય કદને મિશ્ર કરીને $4 \ L$ જલીય દ્રાવણ બનાવવામાં આવે તો મુક્ત થતી મહત્તમ ઉષ્માની ગણતરી કરો. આપેલ છે: $\Delta H_{\text{neutralisation, SA/SB}} = -14 \ kcal/mol$.

જ્યારે કેલ્શિયમ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે નીચેનામાંથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo