જો $350 \ K$ અને $300 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય સમય અનુક્રમે $2 \ s$ અને $20 \ s$ હોય,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી થાય?

  • A
    $40.2$
  • B
    $20.1$
  • C
    $60.3$
  • D
    $30.2$

Explore More

Similar Questions

ઉદ્દીપક

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે,જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

$H_2$ અને $I_2$ ની પ્રક્રિયા માટે,$327 \ ^oC$ તાપમાને વેગ અચળાંક $2.5 \times 10^{-4} \ dm^3 \ mol^{-1} \ s^{-1}$ અને $527 \ ^oC$ તાપમાને $1.0 \ dm^3 \ mol^{-1} \ s^{-1}$ છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા,$kJ \ mol^{-1}$ માં શોધો: $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

એક પ્રક્રિયા માટે જેમાં પુરોગામી અને પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઉર્જા સમાન મૂલ્ય ધરાવે છે,તો:

એક પ્રક્રિયા માટે,થ્રેશોલ્ડ ઉર્જા $75 \ kJ/mol$ છે. જો પ્રક્રિયકોની આંતરિક ઉર્જા $20 \ kJ/mol$ હોય,તો સક્રિયકરણ ઉર્જા ($kJ/mol$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo