જો $27 \ ^oC$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર $30 \ kJ \ mol^{-1}$ હોય,તો આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ............. $J \ mol^{-1} \ K^{-1}$ થશે.

  • A
    $10$
  • B
    $1$
  • C
    $0.1$
  • D
    $100$

Explore More

Similar Questions

$0 \, ^\circ C$ તાપમાને $1 \ mol$ બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે? $0 \, ^\circ C$ તાપમાને $H_2O_{(s)} \rightarrow H_2O_{(l)}$ પ્રક્રિયા માટે,$\Delta H_{fus} = 6 \, kJ \ mol^{-1}$ છે.

પ્રતિવર્તી સ્વયંભૂ ફેરફાર માટે $\Delta S$ શું છે?

સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે,સાચું વિધાન કયું છે?

એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $30 \ kJ \ mol^{-1}$ છે અને બાષ્પીભવનની એન્ટ્રોપી $75 \ J \ mol^{-1} \ K^{-1}$ છે. $1 \ atm$ દબાણે પ્રવાહીનું ઉત્કલનબિંદુ .......$K$ છે.

ઉષ્માનો સ્વયંભૂ પ્રવાહ હંમેશા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo