જો કોઈ સરોવરના પાણીની ઘનતા $1.25\, g\, mL^{-1}$ હોય અને તેમાં પ્રતિ $kg$ પાણીમાં $92\, g$ $Na^{+}$ આયનો હોય,તો સરોવરમાં $Na^{+}$ આયનોની મોલાલિટી ગણો. ($, m$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

નાઈટ્રોજનમાં ક્લોરોફોર્મનું દ્રાવણ એ શેનું ઉદાહરણ છે?

જો દ્રાવણની ઘનતા $1.17 \, g/cc$ હોય,તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?

દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.1$ છે. $298 \ K$ તાપમાને,આ દ્રાવણની મોલારિટી તેની મોલાલિટી જેટલી જ છે. $298 \ K$ તાપમાને આ દ્રાવણની ઘનતા $2.0 \ g \ cm^{-3}$ છે. દ્રાવ્ય અને દ્રાવકના આણ્વીય દળનો ગુણોત્તર $(M_{solute} / M_{solvent})$ કેટલો છે?

$1.0 \, m$ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1 \, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી $M$ માં કેટલી થશે?

$3.1 \ g$ સંયોજન '$X$' (મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) ને $19.5 \ g$ અન્ય સંયોજન $Y$ (મોલર દળ $= 78 \ g \ mol^{-1}$) માં ઓગાળવામાં આવે છે. દ્રાવણમાં $X$ અને $Y$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo