જો પ્રક્રિયા $2 A \rightleftharpoons (A)_2$ માટે એસોસિએશનની માત્રા $70 \%$ હોય,તો દ્રાવ્ય $A$ માટે વોન્ટ-હોફ અવયવ (van't-Hoff factor) કેટલો થાય?

  • A
    $0.3$
  • B
    $0.7$
  • C
    $0.35$
  • D
    $0.65$

Explore More

Similar Questions

શુદ્ધ બેન્ઝિન $5.3^oC$ તાપમાને ઠરે છે. $4.49 \ g$ બેન્ઝિનમાં $0.223 \ g$ $C_6H_5CH_2COOH$ નું દ્રાવણ $4.47^oC$ તાપમાને ઠરે છે. જો $K_f = 5.12 \ K \ kg/mol$ હોય,તો આના પરથી શું તારણ કાઢી શકાય?

જલીય દ્રાવણમાં $6 HCHO \rightleftharpoons C_6H_{12}O_6$ પ્રક્રિયા માટે સુયોજનની માત્રા (પોલિમરાઈઝેશન) નક્કી કરો. જો મિશ્રણનું અવલોકિત (સરેરાશ) મોલર દળ $150 \ g/mol$ હોય. (આપેલ છે: $HCHO$ નું મોલર દળ $= 30 \ g/mol$)

Difficult
View Solution

જ્યારે $20 \ g$ નેપ્થોઇક એસિડ $(C_{11}H_8O_2)$ ને $50 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો જોવા મળે છે. વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હશે? [$K_f = 1.72 \ K \ kg \ mol^{-1}$].

જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ નક્કી કરવામાં આવે,તો અવલોકિત ઠારબિંદુ અવનયન એ અપેક્ષિત/સૈદ્ધાંતિક ઠારબિંદુ અવનયન કરતા $.....\%$ વધારે હશે. (નજીકનો પૂર્ણાંક)

સિલ્વર નાઈટ્રેટ $(AgNO_3)$ નો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$ અને $170$ છે. સિલ્વર નાઈટ્રેટનો વિયોજન અંશ ........ $\%$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo