જો વક્રો $x^2 - 6x + y^2 + 8 = 0$ અને $x^2 - 8y + y^2 + 16 - k = 0$ $(k > 0)$ એકબીજાને એક બિંદુએ સ્પર્શતા હોય,તો $k$ ની મહત્તમ કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $36$
  • C
    $30$
  • D
    $42$

Explore More

Similar Questions

પ્રવાહીની અંદર રહેલા અણુની સરખામણીમાં પ્રવાહીની સપાટી પરના અણુની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે?

વર્તુળ $x^2+y^2-4x-6y+9=0$ ના સંદર્ભમાં $(1,2)$ નું પ્રતિવર્તી બિંદુ કયું છે?

$L$ લંબાઈની એક સમાન સાંકળ આડી ટેબલ પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો ટેબલ પરની બાકીની સાંકળને ખલેલ પહોંચાડ્યા વિના ટેબલની ધાર પરથી લટકી શકે તેવી સાંકળની મહત્તમ લંબાઈ કેટલી હશે?

લેક્ટોઝ .......નું બનેલું છે.

$G$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એક પરિપથમાં જોડાયેલ છે. હવે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અપરિવર્તિત રાખવા માટે,$G$ અને $R$ ના શ્રેણી જોડાણ સાથે સમાંતરમાં જોડવો પડતો અવરોધ $S$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo