જો વર્તુળ $x^2+y^2+6x-2y+k=0$ એ વર્તુળ $x^2+y^2+2x-6y-15=0$ ના પરિઘને દુભાગતું હોય,તો $k$ ની કિંમત શોધો:

  • A
    $21$
  • B
    $-21$
  • C
    $23$
  • D
    $-23$

Explore More

Similar Questions

વિધાન $(A)$: ઉમદા વાયુઓના ઉત્કલન બિંદુ $He$ થી $Xe$ સુધી વધે છે.
કારણ $(R)$: આંતરપરમાણ્વીય વાન્ડર વાલ્સ આકર્ષણ બળો $He$ થી $Xe$ સુધી વધે છે.
સાચો જવાબ છે:

જો $x \in \left( 0, \frac{1}{4} \right)$ માટે,$\tan^{-1} \left( \frac{6x\sqrt{x}}{1 - 9x^3} \right)$ નું વિકલન $\sqrt{x} \cdot g(x)$ હોય,તો $g(x)$ બરાબર શું થાય?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે,જે ચોથી સેકન્ડમાં $25 \ m$ અને છઠ્ઠી સેકન્ડમાં $37 \ m$ અંતર કાપે છે. તો પછીની બે સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપવામાં આવેલ અંતર કેટલું હશે ($m$ માં)?

હવામાં વધુ પડતા દહન પર $Li$,$Na$ અને $K$ દ્વારા બનતા મુખ્ય ઓક્સાઇડ અનુક્રમે કયા છે?

જારક શ્વસન દરમિયાન લિંક પ્રતિક્રિયાના ઉદ્દીપનમાં નીચેનામાંથી કોણ સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo