જો $27 \, ^\circ C$ તાપમાને $N_2$ અણુનો સરેરાશ વેગ $0.3 \, m/s$ હોય,તો ........... $K$ તાપમાને વેગ $0.6 \, m/s$ થશે.

  • A
    $1200$
  • B
    $600$
  • C
    $400$
  • D
    $1800$

Explore More

Similar Questions

સૌથી સંભવિત વેગ,સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર વેગ વચ્ચેનો સંબંધ અનુક્રમે શું છે?

નીચેનાને જોડો (જ્યાં $U_{rms}$ = રૂટ મીન સ્ક્વેર ઝડપ,$U_{av}$ = સરેરાશ ઝડપ,$U_{mp}$ = સૌથી સંભવિત ઝડપ)
List-$I$List-$II$
$(a)$ $U_{rms} / U_{av}$$(i)$ $1.22$
$(b)$ $U_{av} / U_{mp}$$(ii)$ $1.13$
$(c)$ $U_{rms} / U_{mp}$$(iii)$ $1.08$

આણ્વીય ઝડપ વિતરણ વક્ર સમજાવો.

Difficult
View Solution

ચોક્કસ તાપમાને $H_2$ અને $O_2$ માંથી કયા વાયુની ઝડપ વધારે હશે? શા માટે?

આપેલ તાપમાને વાયુનો rms વેગ $u_{rms}$,સરેરાશ વેગ $u_{av}$ અને સૌથી સંભવિત વેગ $u_{mp}$ એકબીજાથી અલગ હોય છે. તેમના સંદર્ભમાં નીચેનામાંથી કયો ગુણોત્તર સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo