જો $A (a, 5), B (6, 7), C (2, 3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $10$ હોય,તો $a$ શોધો.

  • A
    $a = 9$
  • B
    $a = -1$
  • C
    $a = 9$ અથવા $a = -1$
  • D
    $a = 0$

Explore More

Similar Questions

$(-2,-1)$ અને $(7,8)$ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો.

$\overline{AB}$ એ $\odot(P, r)$ નો વ્યાસ છે. જો $A(4, 0)$ અને $B(-2, 2)$ આપેલા હોય,તો $P$ ના યામ ............. છે.

$Y-$ અક્ષ બિંદુઓ $A(-2, 3)$ અને $B(3, 0)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં અને કયા બિંદુએ વિભાજન કરે છે?

$(8, 10)$ અને $(4, 8)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

જો $P (0,0), Q (0,5)$ અને $R (6,0)$ હોય,તો $\Delta PQR$ એ $\ldots \ldots \ldots$ ત્રિકોણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo