જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $1:2:3$ હોય,તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:2:3$
  • B
    $1:\sqrt{3}:2$
  • C
    $\sqrt{2}:\sqrt{3}:3$
  • D
    $1:\sqrt{3}:3$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\frac{1}{r_1}, \frac{1}{r_2}$ અને $\frac{1}{r_3}$ સમાંતર શ્રેણીમાં હોય,તો $r_2 : r =$

$\Delta ABC$ માટે $\frac{b + c}{11} = \frac{c + a}{12} = \frac{a + b}{13}$ આપેલ છે. જો $\frac{\cos A}{\alpha} = \frac{\cos B}{\beta} = \frac{\cos C}{\gamma}$ હોય,તો ક્રમિત ત્રિપુટી $(\alpha, \beta, \gamma)$ કોના પ્રમાણમાં છે?

$\triangle ABC$ માં,$\frac{\sin 2A + \sin 2B + \sin 2C}{\cos A + \cos B + \cos C - 1}$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ $84 \ sq. \ units$ છે. જો $AB = 13$ અને $AC = 15$ હોય,તો $BC$ ........ $units$ હોઈ શકે.

કોઈપણ $\triangle ABC$ માં,$\frac{\cos 2A}{a^2} - \frac{\cos 2B}{b^2} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo