જો એક સમબાજુ ત્રિકોણની ઊંચાઈ $12 \sqrt{3} \text{ cm}$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $12 \text{ cm}^2$
  • B
    $72 \text{ cm}^2$
  • C
    $36 \sqrt{3} \text{ cm}^2$
  • D
    $144 \sqrt{3} \text{ cm}^2$

Explore More

Similar Questions

બે વર્તુળોના પરિઘ અનુક્રમે $132 \text{ m}$ અને $176 \text{ m}$ છે. મોટા વર્તુળના ક્ષેત્રફળ અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો છે ($\text{m}^2$ માં)?

Difficult
View Solution

એક પૈડાની ત્રિજ્યા $0.25\, m$ છે. $11\, km$ નું અંતર કાપવા માટે તે કેટલા પરિભ્રમણ કરશે?

$132 \, cm$ લાંબા તારના ટુકડાને ક્રમશઃ સમબાજુ ત્રિકોણ,ચોરસ,નિયમિત ષટ્કોણ અને વર્તુળના આકારમાં વાળવામાં આવે છે. તો,કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે?

Difficult
View Solution

એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $150 \, cm^2$ છે. તેના એક વિકર્ણની લંબાઈ $10 \, cm$ છે. બીજા વિકર્ણની લંબાઈ ....... $cm$ છે.

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $2p$ એકમ છે અને તેના વિકર્ણોની લંબાઈનો સરવાળો $m$ એકમ છે,તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo