જો આલ્કલી મેટલ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો $pH$ $13.6$ હોય,તો હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા કેટલી હશે?

  • A
    $0.1 \, M$ અને $1 \, M$ ની વચ્ચે
  • B
    $1 \, M$ થી વધુ
  • C
    $0.001 \, M$ થી ઓછી
  • D
    $0.01 \, M$ અને $1 \, M$ ની વચ્ચે

Explore More

Similar Questions

નીચેના દ્રાવણોમાં હાઇડ્રોજન આયન $[H^+]$ ની સાંદ્રતા ગણો: $(a)$ $0.001 \ M \ HNO_3$ $(b)$ $0.0001 \ M \ KOH$.

Difficult
View Solution

પાણીમાં $10^{-8} \ M$ $HCl$ ના દ્રાવણની $pH$ કેટલી થાય?

$NaOH$ ના $10^{-5} \ M$ જલીય દ્રાવણનો $pH$ કેટલો થાય?

નીચેના પૈકી કોની $pH$ સૌથી વધુ હશે?

$0.001\,M\,NaOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo