$100 \ g$ દળ ધરાવતી ધાતુને થોડી ઉષ્મા આપતા તેના તાપમાનમાં $20^{\circ} C$ નો વધારો થાય છે. જો તેટલી જ ઉષ્મા $20 \ g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો ફેરફાર ($^{\circ} C$ માં) કેટલો હશે? (ધાતુ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $1: 10$ છે).

  • A
    $5$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

કોઈ પદાર્થનું તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્મા શેના પર આધાર રાખે છે?

અચળ કદ પર રાખવામાં આવેલા $5$ મોલ વાયુનું તાપમાન $100^{\circ}C$ થી બદલીને $120^{\circ}C$ કરવામાં આવ્યું. આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર $80$ જૂલ જોવા મળ્યો. અચળ કદ પર વાયુની કુલ ઉષ્મા ધારિતા ...... $J/K$ જેટલી હશે.

$50 \text{ g}$ કોપરને ગરમ કરીને તેનું તાપમાન $10^{\circ} \text{C}$ જેટલું વધારવામાં આવે છે. જો તેટલી જ ઉષ્મા $10 \text{ g}$ પાણીને આપવામાં આવે,તો તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($^{\circ} \text{C}$ માં)? (કોપરની વિશિષ્ટ ઉષ્મા $= 420 \text{ J kg}^{-1} {}^{\circ} \text{C}^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \text{ J kg}^{-1} {}^{\circ} \text{C}^{-1}$)

$500 \ g$ પાણીને $30^{\circ}C$ થી $90^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો છે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 \ J \ kg^{-1} \ K^{-1}$ છે)

જો આપેલ ઉષ્માના શોષણ દરમિયાન પદાર્થની અવસ્થા બદલાતી ન હોય, તો તાપમાનનો તફાવત કયા ગુણધર્મ દ્વારા નક્કી કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo