જો સોનાના કલિલ દ્રાવણમાં થોડું જિલેટીન ઉમેરવામાં આવે,તો તે શું કરે છે?

  • A
    સોનાનું સ્કંદન
  • B
    સોનાનું પેપ્ટીકરણ
  • C
    ગોલ્ડ સોલનું રક્ષણ
  • D
    જિલેટીનનું રક્ષણ

Explore More

Similar Questions

જ્યારે મંદ $AgNO_3$ દ્રાવણને વધુ પડતા મંદ $KI$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બનતું કલીલ દ્રાવણ કયું છે?

નીચેનામાંથી કયો સર્ફેક્ટન્ટ સામાન્ય સ્થિતિમાં સૌથી ઓછી મોલર સાંદ્રતાએ જલીય દ્રાવણમાં મિસેલ્સ બનાવશે?

નીચેનાને જોડો:-
યાદી-$I$ યાદી-$II$
$A$. ડાયાલિસિસ $IV$. કલિલ મિશ્રણનું શુદ્ધિકરણ
$B$. પેપ્ટાઈઝેશન $I$. અવક્ષેપનું કલિલ મિશ્રણમાં રૂપાંતર
$C$. ફ્લોક્યુલેશન $II$. કલિલ મિશ્રણનું અવક્ષેપન
$D$. ગોલ્ડ નંબર $III$. રક્ષણાત્મક શક્તિ

સિલ્વર આયોડાઈડનો ઉપયોગ કૃત્રિમ વરસાદ લાવવા માટે થાય છે કારણ કે $AgI$

$Fe(OH)_3$ સોલ એ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo