જો વોલ્ટમીટરનો અવરોધ $10000 \,\Omega$ હોય અને એમીટરનો અવરોધ $2 \,\Omega$ હોય,તો જ્યારે વોલ્ટમીટર $12 \,V$ અને એમીટર $0.1 \,A$ દર્શાવે ત્યારે $R$ નું મૂલ્ય શોધો.

  • A
    $118 \,\Omega$
  • B
    $120 \,\Omega$
  • C
    $124 \,\Omega$
  • D
    $114 \,\Omega$

Explore More

Similar Questions

સમાન પદાર્થના બનેલા બે તાર એક પરિપથમાં સમાંતર રીતે જોડવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર $4/3$ અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $2/3$ હોય,તો તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર ....... હશે.

$200\ k\Omega$ અને $1\ M\Omega$ ના બે અવરોધો પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ બનાવે છે. જો તેના બે છેડાઓ પરના પોટેન્શિયલ $+3\ V$ અને $-15\ V$ હોય,તો જંકશન આગળ વોલ્ટેજ ............... $V$ હશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન ડિવાઇસ (પરિપથ સુરક્ષા ઉપકરણ) તરીકે કાર્ય કરે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટરનું અવલોકન કેટલું હશે?

આપેલ પરિપથ માટે વોલ્ટમીટરનું અવલોકન કેટલા $volt$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo