જો $x^{2}-5x+6=0$ નું એક બીજ $x^{2}+3x+c=0$ નું પણ બીજ હોય,તો $c = \ldots$

  • A
    $10$ અથવા $18$
  • B
    $-10$ અથવા $-18$
  • C
    $9$ અથવા $5$
  • D
    $-9$ અથવા $-5$

Explore More

Similar Questions

...... એ મધ્ય પૂર્વ વિસ્તારમાં ભારતીય ગણિતને લોકપ્રિય બનાવ્યું હતું.

જો $\ldots \ldots \ldots$ હોય,તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી.

દ્વિઘાત સમીકરણ $x(2x - 1) - 5 = 0$ ને પ્રમાણિત સ્વરૂપ $ax^2 + bx + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = \ldots \ldots \ldots \ldots$ મળે છે.

$x^{2}+5x+6=0$ નો ઉકેલ ગણ $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$5x^{2}-2x-10=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo