જો માનવ રુધિરમાં એક લીટર પાણી ઉમેરવામાં આવે,તો:

  • A
    $GFR$ ઘટે છે
  • B
    $RBC$ તૂટી જાય છે અને મૂત્રનું ઉત્પાદન વધે છે
  • C
    $RBC$ ફૂલીને ફાટી જાય છે અને મૂત્રનું ઉત્પાદન વધે છે
  • D
    $GFR$ માં કોઈ ફેરફાર થતો નથી

Explore More

Similar Questions

એક સામાન્ય પુખ્ત વ્યક્તિમાં ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ આશરે કેટલો હોય છે?

મૂત્ર નિર્માણની મુખ્ય પ્રક્રિયાઓ કઈ છે?

ગ્લોમેરુલસમાં કેશિકાઓ દ્વારા લાગતું હાઇડ્રોસ્ટેટિક દબાણ કેટલું હોય છે?

વિધાન : કિડની દ્વારા પ્રતિ મિનિટ બનતા ગાળણના જથ્થાને $\text{GFR}$ કહેવામાં આવે છે.
કારણ : એક સ્વસ્થ વ્યક્તિમાં $\text{GFR}$ આશરે $25\ ml/\text{minute}$ હોય છે.

તંદુરસ્ત વ્યક્તિમાં $GFR$ આશરે કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo