જો સસ્તન પ્રાણીઓના નેફ્રોનમાંથી હેન્લેનો પાશ (Henle's loop) ગેરહાજર હોય,તો નીચેનામાંથી શું થવાની અપેક્ષા છે?

  • A
    મૂત્ર વધુ મંદ (dilute) બનશે.
  • B
    મૂત્રનું નિર્માણ થશે નહીં.
  • C
    નિર્માણ પામતા મૂત્રની ગુણવત્તા અને જથ્થામાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે.
  • D
    મૂત્ર વધુ સાંદ્ર (concentrated) બનશે.

Explore More

Similar Questions

વિધાન $A$ અને $B$ ની સરખામણી કરો.
$\text{વિધાન } A$: જ્યારે મૂત્ર હેન્લેના પાશની ઉતરતી ભુજામાંથી પસાર થાય છે,ત્યારે તે અતિસાંદ્ર (hypertonic) બને છે અને જ્યારે તે હેન્લેના પાશની ચડતી ભુજામાંથી પસાર થાય છે,ત્યારે તે અલ્પસાંદ્ર (hypotonic) બને છે.
$\text{વિધાન } B$: ઉતરતી ભુજા સોડિયમ આયનો માટે પ્રવેશશીલ છે,જ્યારે ચડતી ભુજા સોડિયમ આયનો માટે અપ્રવેશશીલ છે.

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
હેન્લેનો પાશ (Henle's loop) મૂત્રના સાંદ્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હેન્લેના પાશની અવરોહી ભુજા ........ માટે પ્રવેશશીલ છે.

મૂત્રની સાંદ્રતા $........$ પર આધાર રાખે છે.

નીચેનામાંથી કોણ સાંદ્ર મૂત્રના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo