જો બળ અને બળની દિશામાં કણનું સ્થાનાંતર બમણું કરવામાં આવે,તો કાર્ય કેટલું થશે?

  • A
    બમણું
  • B
    $4$ ગણું
  • C
    અડધું
  • D
    $1$/$4$ ગણું

Explore More

Similar Questions

એક કણ $(0, 0)$ થી $(a, a)$ સુધી બળ $\vec{F} = (3\hat{i} + 4\hat{j})$ હેઠળ બે માર્ગો દ્વારા ગતિ કરે છે. માર્ગ $1$ એ $OP$ છે અને માર્ગ $2$ એ $OQP$ છે. ધારો કે $W_1$ અને $W_2$ એ આ બે માર્ગોમાં આ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય છે. તો

$20 \,kg$ ના બોક્સને $8 \,m$ જેટલું જમીન પર અચળ ઝડપે ખેંચવા માટે $40 \,N$ ના ખેંચાણ બળ દ્વારા કેટલું કાર્ય કરવામાં આવે છે? ખેંચાણ બળ સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે લાગે છે.

$m$ દળ ધરાવતા પદાર્થ પર $t_1$ સમયમાં સ્થિર સ્થિતિમાંથી $v$ ઝડપ સુધી પ્રવેગિત કરવામાં આવે છે,તો $t$ સમયમાં થયેલ કાર્ય $t$ ના વિધેય તરીકે શું મળે?

Difficult
View Solution

એક ખરબચડી સપાટી પર સરકતા $10 \,kg$ દળના બ્લોકનો $2 \,m/s$ વેગ જાળવી રાખવા માટે $5 \,N$ ના સમક્ષિતિજ બળની જરૂર પડે છે. આ બળ દ્વારા એક મિનિટમાં થયેલું કાર્ય $J$ માં કેટલું હશે?

$50 \, N$ ના બળ દ્વારા એક પદાર્થને બળ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતી દિશામાં $10 \, m$ ના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે છે. બળ દ્વારા થયેલું કાર્ય .......... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo