જો બળ $F$ સમય સાથે વધતું હોય અને $t = 0$ સમયે $F = 0$ હોય,તો સરકવાની શરૂઆત સૌથી પહેલા ક્યાં થશે?

  • A
    $3 \ kg$ અને $2 \ kg$ ની વચ્ચે
  • B
    $2 \ kg$ અને $1 \ kg$ ની વચ્ચે
  • C
    $1 \ kg$ અને જમીનની વચ્ચે
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જેમાં બ્લોક $M_0$ ની આડી સપાટી લીસી છે અને તેની ઊભી સપાટી ઘર્ષણાંક $\mu$ સાથે ખરબચડી છે. $F$ ના તે મૂલ્ય(ઓ) શોધો જેના માટે $M$ અને $m$ એ $M_0$ ની સાપેક્ષમાં સ્થિર રહે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40 \,kg$ નો સ્લેબ ઘર્ષણરહિત સપાટી પર રહેલો છે. $10 \,kg$ નો બ્લોક સ્લેબની ઉપર રહેલો છે. બ્લોક અને સ્લેબ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.60$ છે જ્યારે ગતિક ઘર્ષણાંક $0.40$ છે. $10 \,kg$ ના બ્લોક પર $100 \,N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો $g = 9.8 \,m/s^2$ હોય,તો સ્લેબનો પરિણામી પ્રવેગ ........ $m/s^2$ થશે.

$m = 2 \; kg$ અને $M = 8 \; kg$ દળ ધરાવતા બે બ્લોકની સિસ્ટમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસી સપાટી પર મૂકવામાં આવી છે. બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ છે. $M$ દળના બ્લોક પર લગાવી શકાય તેવું મહત્તમ સમક્ષિતિજ બળ $F$ કેટલું હશે જેથી બંને બ્લોક સાથે ગતિ કરે?

મહત્તમ બળ $F$ ( $N$ માં) શોધો જેના માટે બંને બ્લોક સમાન પ્રવેગ સાથે ગતિ કરશે.

$5 \,kg$ અને $3 \,kg$ દળના બે બ્લોક $A$ અને $B$ એક લીસી સમક્ષિતિજ સપાટી પર રહેલા છે,જેમાં $B$ એ $A$ ની ઉપર છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડી શકાય તેવું મહત્તમ સમક્ષિતિજ બળ ($kg \,wt.$ માં) કેટલું હોય,જેથી $A$ અને $B$ વચ્ચે સાપેક્ષ સરક્યા વગર ગતિ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo