જો પ્રક્રિયા $N_2 + O_2 \rightleftharpoons 2NO$ નો સંતુલન અચળાંક $K_1$ હોય અને $\frac{1}{2}N_2 + \frac{1}{2}O_2 \rightleftharpoons NO$ નો સંતુલન અચળાંક $K_2$ હોય,તો:

  • A
    $K_1 = K_2$
  • B
    $K_2 = \sqrt{K_1}$
  • C
    $K_1 = 2K_2$
  • D
    $K_1 = \frac{1}{2}K_2$

Explore More

Similar Questions

જો $T \ K$ તાપમાને સંતુલન પ્રક્રિયા $2 ABC_{(g)} \rightleftharpoons 2 AB_{(g)} + C_{2(g)}$ માટે $K_C$ નું મૂલ્ય $X$ હોય,તો તે જ તાપમાને તેનું $K_P$ કેટલું થશે?

$25 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયા $C_{12}H_{22}O_{11(s)} + 12O_{2(g)} \rightleftharpoons 12CO_{2(g)} + 11H_2O_{(l)}$ માટે મોલની સંખ્યામાં થતો ફેરફાર $\Delta n$ કેટલો છે?

પ્રક્રિયા $CO_{(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons CO_{2(g)}$ માટે,$K_P/K_C$ નું મૂલ્ય શું છે?

$1000 \ K$ તાપમાને,બંધ પાત્રમાં સંતુલન સ્થિતિએ $CO_{2(g)} + C_{(s)} \rightleftharpoons 2 CO_{(g)}$ પ્રક્રિયા માટે $CO_{2(g)}$ અને $CO_{(g)}$ ના આંશિક દબાણ અનુક્રમે $0.15 \ bar$ અને $0.60 \ bar$ છે. આ જ તાપમાને આ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય આશરે કેટલું હશે?

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $\frac{1}{2} C_{(g)} \rightleftharpoons \frac{1}{2} A_{(g)} + \frac{1}{2} B_{(g)}$ માટે $K_p = 0.25 \ atm$ આપેલ છે. સમાન તાપમાને પ્રક્રિયા $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ માટે $K_p$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo