જો $H$-પરમાણુની $4^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને $15 \ eV$ ઉર્જા આપવામાં આવે,તો તે જ્યારે પરમાણુમાંથી બહાર આવે ત્યારે તેની અંતિમ ઉર્જા શોધો. ($eV$ માં)

  • A
    $14.15$
  • B
    $13.6$
  • C
    $12.08$
  • D
    $15.85$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઊર્જા $-13.6 \, eV$ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા (potential energy) $eV$ માં કેટલી હશે ($, eV$ માં)?

હાઈડ્રોજન પરમાણુમાં નીચેના પૈકી કઈ સંક્રાંતિ સૌથી વધુ આવૃત્તિના ફોટોનનું ઉત્સર્જન કરશે?

એક કાલ્પનિક પરમાણુમાં માત્ર ત્રણ ઉર્જા સ્તરો છે. ગ્રાઉન્ડ લેવલની ઉર્જા $E_1 = -8 \ eV$ છે. બે ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જા $E_2 = -6 \ eV$ અને $E_3 = -2 \ eV$ છે. તો આ પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં નીચેનામાંથી કઈ તરંગલંબાઇ હાજર રહેશે નહીં ($nm$ માં)?

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા સંક્રમણ દરમિયાન સૌથી વધુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે?

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $n^{th}$ ઉત્તેજિત અવસ્થામાં છે. તે દસ અલગ-અલગ તરંગલંબાઇઓનું ઉત્સર્જન કરીને બીજી ઉત્તેજિત અવસ્થામાં આવી શકે છે. $n$ નું મૂલ્ય શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo