જો બે $Pt$ ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર $2 \, cm$ હોય,આડછેદનું ક્ષેત્રફળ $4.0 \, cm^2$ હોય અને અવરોધ $25 \, \Omega$ હોય,તો $0.5 \, M$ દ્રાવણની મોલર વાહકતા શોધો.

  • A
    $40 \, S \, cm^2 \, mol^{-1}$
  • B
    $20 \, S \, cm^2 \, mol^{-1}$
  • C
    $80 \, S \, cm^2 \, mol^{-1}$
  • D
    $10 \, S \, cm^2 \, mol^{-1}$

Explore More

Similar Questions

$CH_3COOH$ ની સીમિત મોલર વાહકતા (એટલે કે,$\Lambda^o_{m(CH_3COOH)}$) કોના બરાબર છે?

$KCl$,$NaCl$ અને $KNO_3$ ની મોલર વાહકતા અનુક્રમે $152$,$128$ અને $111 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા ............. $S \ cm^2 \ mol^{-1}$ થાય.

અનંત મંદને $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની મોલર વાહકતા અનુક્રમે $523.28$,$280.0$ અને $129.8 \ S \ cm^2 \ mol^{-1}$ છે. અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતા કેટલી થશે?

$20\,^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,ohm^{-1}\,cm^{-1}$ છે અને આ દ્રાવણ ધરાવતા કોષનો $20\,^oC$ તાપમાને અવરોધ $55\,ohm$ છે. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ છે.

ક્ષારના $0.5 \ N$ દ્રાવણને $2.0 \ cm$ દૂર રહેલા બે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ વચ્ચે મૂકવામાં આવે છે અને જેનું આડછેદનું ક્ષેત્રફળ $4.0 \ cm^2$ છે,તેનો અવરોધ $25 \ \Omega$ છે. દ્રાવણની તુલ્ય વાહકતા ગણો ................. $\Omega^{-1} \ cm^2 \ eq^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo