જો ડાયક્લોરોમિથેન $(DCM)$ અને પાણી $(H_2O)$ નો ઉપયોગ વિભેદક નિષ્કર્ષણ (differential extraction) માટે કરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DCM$ અને $H_2O$ અનુક્રમે $S.F$ માં નીચેના અને ઉપરના સ્તર તરીકે રહેશે.
  • B
    $DCM$ અને $H_2O$ ડોહળું/કલિલ મિશ્રણ બનાવશે.
  • C
    $DCM$ અને $H_2O$ અનુક્રમે સેપરેટિંગ ફનલ $(S.F)$ માં ઉપરના અને નીચેના સ્તર તરીકે રહેશે.
  • D
    $DCM$ અને $H_2O$ સ્પષ્ટપણે મિશ્રણીય હશે.

Explore More

Similar Questions

જ્યારે $TLC$ દ્રાવક $10 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે,ત્યારે સંયોજન $(A)$ $8 \, cm$ અને સંયોજન $(B)$ $6 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. $(A)$ અને $(B)$ ના $R_f$ મૂલ્યોની ગણતરી કરો.

થિયોરેટિકલ પ્લેટ (theoretical plate) એટલે શું?

નીચે આપેલ ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિ કઈ છે $:$
$\text{Solid} (X)$ $\xrightarrow{\text{Heat}} \text{Vapour} (X)$ $\xrightarrow{\text{Cool}} \text{Solid} (X)$

ગ્લિસરોલનું શુદ્ધિકરણ શેના દ્વારા કરવામાં આવે છે?

$(a)$ ક્રોમેટોગ્રાફીના ઉપયોગો જણાવો.
$(b)$ ક્રોમેટોગ્રાફી શબ્દનો અર્થ આપો.
$(c)$ ક્રોમેટોગ્રાફીનો પ્રથમ ઉપયોગ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo