જો પદાર્થ અને પ્રતિબિંબ બંને વક્રીભૂત ટેલિસ્કોપથી અનંત અંતરે હોય,તો તેની મોટવણી (magnifying power) કોના બરાબર હશે?

  • A
    ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈનો સરવાળો
  • B
    બે લેન્સની કેન્દ્રલંબાઈનો તફાવત
  • C
    ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર
  • D
    આઈપીસ અને ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર

Explore More

Similar Questions

ગેલેલિયન ટેલિસ્કોપમાં,રચાતું અંતિમ પ્રતિબિંબ કેવું હોય છે?

ટેલિસ્કોપની મોટવણી (magnifying power) વધારે હોય છે જો તેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે

$50 \ cm$ લંબાઈ ધરાવતા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ દ્વારા એક વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હોઈ શકે?

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવા માટે $+ 15\, cm, + 20\, cm, + 150\, cm$ અને $+ 250\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ચાર લેન્સ ઉપલબ્ધ છે. સૌથી મોટી મોટવણી મેળવવા માટે,આઈ-પીસ (eye-piece) ની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ?.....$cm$

વિશ્વનું સૌથી મોટું પરાવર્તક ટેલિસ્કોપ ક્યાં આવેલું છે? તેના પરાવર્તકનો વ્યાસ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo