જો $25\,^{\circ}C$ તાપમાને દ્રાવણનું $pOH$ મૂલ્ય $12$ હોય,તો $H^{+}$ સાંદ્રતા કેટલી હશે?

  • A
    $2$
  • B
    $10^{-2}$
  • C
    $10^{-12}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

જઠરમાં $pH$ આશરે કેટલું હોય છે?

એક જલીય દ્રાવણની $p^H$ $0$ થવાનું વલણ ધરાવે છે. તો તે દ્રાવણ ..... હશે.

$[H^{+}] = 10 \times 10^{-4} \, \text{moles/litre}$ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

$pH = 0$ ધરાવતું જલીય દ્રાવણ કેવું હોય છે?

જો દ્રાવણનો $pOH$ $11$ હોય,તો તેમાં $H^{+}$ આયનોની સાંદ્રતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo