જો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન ધરાવતું રીકોમ્બિનન્ટ $DNA$ ને $E. coli$ કોષોમાં દાખલ કરવામાં આવે અને યજમાન કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર ફેલાવવામાં આવે,તો:

  • A
    રૂપાંતરિત અને અરૂપાંતરિત બંને પ્રાપ્તકર્તા કોષો મૃત્યુ પામશે
  • B
    રૂપાંતરિત અને અરૂપાંતરિત બંને પ્રાપ્તકર્તા કોષો વૃદ્ધિ પામશે
  • C
    રૂપાંતરિત પ્રાપ્તકર્તા કોષો વૃદ્ધિ પામશે અને અરૂપાંતરિત પ્રાપ્તકર્તા કોષો મૃત્યુ પામશે
  • D
    રૂપાંતરિત પ્રાપ્તકર્તા કોષો મૃત્યુ પામશે અને અરૂપાંતરિત પ્રાપ્તકર્તા કોષો વૃદ્ધિ પામશે

Explore More

Similar Questions

$\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

$PCR$ ચક્ર દરમિયાન પ્રાઈમર એક્સટેન્શન (પ્રાઈમર વિસ્તરણ) માટે . . . . . . તાપમાનની શ્રેણીની જરૂર હોય છે.

$PCR$ નો ઉપયોગ શેના માટે થાય છે?

રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ દ્વારા ઉત્પન્ન થતા $DNA$ ના ટુકડાઓને શેના દ્વારા અલગ કરી શકાય છે?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ શેમાં સૌથી વધુ ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo