જો $n$ બાજુઓ ધરાવતા બહુકોણમાં $275$ વિકર્ણો હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

  • A
    $25$
  • B
    $35$
  • C
    $20$
  • D
    $15$

Explore More

Similar Questions

બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10^4 ~V$ છે. જો પ્લેટો $0.5 ~cm$ ના અંતરે હોય,તો પ્લેટો વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું હશે?

આકૃતિ લોજિક ગેટ્સની એક સિસ્ટમ દર્શાવે છે. ટ્રુથ ટેબલના અભ્યાસ પરથી જાણી શકાય છે કે $R$ પર હાઈ આઉટપુટ $(1)$ મેળવવા માટે,આપણી પાસે હોવું જોઈએ:

એક ધ્વનિ ઉદગમ સ્થિર અવલોકનકાર તરફ ધ્વનિની ઝડપના $(1/10)$ જેટલી ઝડપથી ગતિ કરે છે. આભાસી આવૃત્તિ અને વાસ્તવિક આવૃત્તિનો ગુણોત્તર ......... છે.

લીલી વનસ્પતિઓમાં આંતરગાંઠના પ્રદેશોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે?

($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo