જો રેખા $ax + 2y = k$ યામ અક્ષો સાથે $3$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે અને તે રેખા $2x - 3y + 7 = 0$ ને લંબ હોય,તો $k$ ની તમામ શક્ય કિંમતોનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $-36$
  • B
    $36$
  • C
    $-64$
  • D
    $64$

Explore More

Similar Questions

જો $16a^2 - 40ab + 25b^2 - c^2 = 0$ હોય,તો રેખા $ax + by + c = 0$ કયા બિંદુઓમાંથી પસાર થાય છે?

Difficult
View Solution

બિંદુ $(3, 5)$ ને રેખાઓ $4x + y - 1 = 0$ અને $7x - 3y - 35 = 0$ ના છેદબિંદુ સાથે જોડતી રેખાનું સમીકરણ બિંદુઓ $(0, 0)$ અને $(8, 34)$ થી સમાન અંતરે છે.

$1$ કરતા વધુ ઢાળ ધરાવતી એક રેખા બિંદુ $A(4, 3)$ માંથી પસાર થાય છે અને રેખા $x - y - 2 = 0$ ને બિંદુ $B$ માં છેદે છે. જો રેખાખંડ $AB$ ની લંબાઈ $\frac{\sqrt{29}}{3}$ હોય,તો $B$ એ કઈ રેખા પર આવેલું છે?

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ $(AC = BC)$ ના શિરોબિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(-2, 3)$ અને $(2, 0)$ છે. $AB$ ને સમાંતર અને $\frac{43}{12}$ જેટલો $y$-અંતઃખંડ ધરાવતી રેખા $C$ માંથી પસાર થાય છે,તો $C$ ના યામ શોધો:

જો $l, m, n$ સમાંતર શ્રેણીમાં હોય,તો સુરેખા $lx + my + n = 0$ હંમેશા કયા બિંદુમાંથી પસાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo