જો $Y-$અક્ષ પર ફેરનહીટમાં તાપમાન અને $X-$અક્ષ પર સેલ્સિયસમાં તાપમાન લઈને આલેખ દોરવામાં આવે,તો તે એક સીધી રેખા હશે:

  • A
    $Y-$અક્ષ પર ધન $(+ve)$ અંતઃખંડ ધરાવતી
  • B
    $X-$અક્ષ પર ધન $(+ve)$ અંતઃખંડ ધરાવતી
  • C
    ઉગમબિંદુમાંથી પસાર થતી
  • D
    બંને અક્ષો પર ઋણ $(-ve)$ અંતઃખંડ ધરાવતી

Explore More

Similar Questions

જો ફેરનહીટ તાપમાન $Y-$અક્ષ પર અને સેલ્સિયસ તાપમાન $X-$અક્ષ પર લઈ આલેખ દોરવામાં આવે,તો મળતી સુરેખા .....

વિધાન $(A)$: ઝડપથી બદલાતા તાપમાનને થર્મોકપલ દ્વારા માપી શકાય છે.
કારણ $(R)$: થર્મોકપલના જંકશનની ઉષ્મીય ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે.

જે તાપમાને ફેરનહીટ સ્કેલ પરનું રીડિંગ સેલ્સિયસ સ્કેલ પરના રીડિંગ કરતા $90 \%$ વધારે હોય તે તાપમાન કેટલું છે ($^{\circ} F$ માં)?

કયા તાપમાને સેન્ટિગ્રેડ (સેલ્સિયસ) અને ફેરનહીટના રીડિંગ સમાન હોય છે?

એક અચળ દબાણ વાળા એર થર્મોમીટરે બરફ જેવા ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે $47.5$ એકમ કદ અને ઉકળતા પ્રવાહીમાં $67$ એકમ કદ દર્શાવ્યું. પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......... $^\circ C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo