જો એક ડાયામેગ્નેટિક દ્રાવણને $U-$ ટ્યુબમાં ભરવામાં આવે અને આ $U-$ ટ્યુબનો એક છેડો પ્રબળ ચુંબકના ધ્રુવોની વચ્ચે એવી રીતે રાખવામાં આવે કે મેનિસ્કસ ચુંબકીય ક્ષેત્રની રેખામાં હોય,તો દ્રાવણનું સ્તર:

  • A
    ઉપર આવશે
  • B
    નીચે જશે
  • C
    ધીમેથી દોલન કરશે
  • D
    તેમ જ રહેશે

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$(i)$ ડોમેનનું કદ ...... છે.
$(ii)$ ડોમેનમાં આશરે ...... પરમાણુઓ હોય છે.

કોઈપણ ચુંબકીય પદાર્થ તેના ચુંબકીય ગુણધર્મો ક્યારે ગુમાવે છે?

જો $\chi$ એ ફેરોમેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (ચુંબકીય સસેપ્ટિબિલિટી) હોય અને $\mu_{r}$ એ તેની સાપેક્ષ પરમિયેબિલિટી (સાપેક્ષ પારગમ્યતા) હોય,તો:

ક્યુરી બિંદુ (Curie point) પર,ફેરોમેગ્નેટિક પદાર્થ શું બને છે?

હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo