જો વક્ર $y = a\sqrt{x} + bx$ એ બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય છે અને વક્ર,રેખા $x = 4$ અને $x$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ $8$ ચોરસ એકમ હોય,તો:

  • A
    $a = 3, b = -1$
  • B
    $a = 3, b = 1$
  • C
    $a = -3, b = 1$
  • D
    $a = -3, b = -1$

Explore More

Similar Questions

ધારો કે $g(x)$ એ $f(x)$ નું પ્રતિવિકલિત (antiderivative) છે. તો $\ln(1 + (g(x))^2)$ એ કોનું પ્રતિવિકલિત છે?

$\int \frac{1+x+\sqrt{x+x^2}}{\sqrt{x}+\sqrt{1+x}} d x$ ની કિંમત શોધો.

જો $X$ એ $\{0, 1, 2, 3, 4, 5, 6\}$ વિસ્તાર ધરાવતો દ્વિપદી ચલ હોય અને $P(X=2) = 4 P(X=4)$ હોય,તો $X$ નો પ્રાચલ $p$ શું થાય?

આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું હશે ($A$ માં)?

નીચેનામાંથી શું શ્વાસનળીને સંકોચાતી (collapsing) અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo