જો $15 \,A$ નો પ્રવાહ $25 \,cm$ લંબાઈ,$2 \,cm$ ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા સોલેનોઈડમાંથી પસાર થાય,તો સોલેનોઈડની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

  • A
    $6 \,J \,T^{-1}$
  • B
    $3 \,J \,T^{-1}$
  • C
    $3 \pi \,J \,T^{-1}$
  • D
    $6 \pi \,J \,T^{-1}$

Explore More

Similar Questions

$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ વહે છે. હવે લૂપનો અડધો ભાગ વાળીને શિરોલંબ કરવામાં આવે છે. જો $\overrightarrow {{\mu _1}}$ અને $\overrightarrow {{\mu _2}}$ એ અનુક્રમે વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો:

Difficult
View Solution

જો કોઈ કોઈલના આંટાની સંખ્યા,ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $N$,$A$ અને $I$ હોય,તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

પ્રવાહ ધારિત નાનો લૂપ નાના ચુંબક જેવું વર્તે છે. જો $A$ તેનું ક્ષેત્રફળ હોય અને $M$ તેની ચુંબકીય મોમેન્ટ હોય,તો લૂપમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

$L$ $m$ લંબાઈનો તાર જેમાંથી $I$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. તો તેની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું થશે?

હાઇડ્રોજન પરમાણુમાં,$m$ દળ અને $e$ વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં પ્રતિ સેકન્ડ $n$ પરિભ્રમણ કરે છે. જો હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ $M$ હોય,તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo