જો ધાતુના તારની કોઈલને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે, તો

  • A
    કોઈલમાં e.m.f. પ્રેરિત થાય છે
  • B
    કોઈલમાં પ્રવાહ પ્રેરિત થાય છે
  • C
    e.m.f. કે પ્રવાહ બંનેમાંથી કંઈ પણ પ્રેરિત થતું નથી
  • D
    e.m.f. અને પ્રવાહ બંને પ્રેરિત થાય છે

Explore More

Similar Questions

ધાતુના તારના બે સમાન વર્તુળાકાર લૂપ એક ટેબલ પર એકબીજાને સ્પર્શ્યા વગર પડેલા છે. લૂપ $A$ માંથી વહેતો પ્રવાહ સમય સાથે વધે છે. તેના પ્રતિભાવમાં,લૂપ $B$:

લેન્ઝનો નિયમ શું આપે છે?

$10 \ cm$ બાજુ અને $0.7 \ \Omega$ અવરોધ ધરાવતો એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં શિરોલંબ રીતે મૂકવામાં આવ્યો છે. $0.20 \ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર-પૂર્વ દિશામાં સમતલ પર લાગુ કરવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્રને $1 \ s$ માં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. તો,પ્રેરિત emf નું મૂલ્ય $\sqrt{x} \times 10^{-3} \ V$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

આપેલ આકૃતિમાં,ચુંબકને $v$ ઝડપથી કોઈલ તરફ ગતિ કરાવવામાં આવે છે અને પ્રેરિત $emf$ $e$ છે. જો ચુંબક અને કોઈલ એકબીજાથી દૂર જાય,દરેક $v$ ઝડપથી ગતિ કરતા હોય,તો કોઈલમાં પ્રેરિત $emf$ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$r$ ત્રિજ્યા ધરાવતી બે સમાન વાહક રીંગને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. આકૃતિ $(a)$ માં ચુંબકીય ક્ષેત્ર $0.3 \text{ T/s}$ ના દરે વધી રહ્યું છે અને આકૃતિ $(b)$ માં ચુંબકીય ક્ષેત્ર $0.2 \text{ T/s}$ ના દરે ઘટી રહ્યું છે. ઉપરથી જોતા,રીંગ $(a)$ અને રીંગ $(b)$ માં પ્રવાહની દિશા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo