જો એક $30\, V, 90\, W$ ના બલ્બને $120\, V$ ની લાઇન પર ચલાવવાનો હોય,તો બલ્બની શ્રેણીમાં કેટલા ઓહ્મનો અવરોધ જોડવો જોઈએ?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$3\, V$ ના $e.m.f.$ અને $1.0\, \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી બેટરીને કોપર વોલ્ટામીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ $1.5\, A$ છે. વોલ્ટામીટરનો અવરોધ ........... $\Omega$ હશે.

$12\, V$ ની લેડ એક્યુમ્યુલેટર બેટરીને $24\, V$ ના સપ્લાય અને $2\,\Omega$ ના બાહ્ય અવરોધ વડે ચાર્જ કરવામાં આવે છે. બેટરીનો આંતરિક અવરોધ $1\,\Omega$ છે. તે $360\, Wh$ ઉર્જા સંગ્રહિત કરે તે માટે લાગતો સમય શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ........... $A$ થશે.

Difficult
View Solution

ચાર અવરોધોનું એક નેટવર્ક $9\,V$ ની બેટરી સાથે જોડાયેલ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેના વોલ્ટેજ તફાવતનું મૂલ્ય .......... $V$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત પરિપથમાં $2 \, A$ નો પ્રવાહ વહે છે। વોલ્ટમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_R - V_S)$ ($V_R$ અને $V_S$ એ અનુક્રમે $R$ અને $S$ બિંદુઓ પાસેના વિદ્યુતસ્થિતિમાન છે) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo