જો $x$ એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર હોય અને $y$ એ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર હોય, તો $x$ અને $y$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$10\,cm$ લંબાઈનો એક પાતળો નળાકાર સળિયો $20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આડો મૂકવામાં આવ્યો છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે સળિયાનું મધ્યબિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ અંતરે રહે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\,cm$ હશે. $x$ નું મૂલ્ય $............$ છે.

$\text{f}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા '$n$' ગણું મોટું પ્રતિબિંબ આપે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

અંતર્ગોળ અરીસા માટે,લંબન (parallax) પદ્ધતિ દ્વારા મેળવેલ $\frac{1}{u}$ વિરુદ્ધ $\frac{1}{v}$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આલેખ $-1$ ઢાળ ધરાવતી સીધી રેખા છે. અરીસાની કેન્દ્રલંબાઈનું અંદાજિત મૂલ્ય કેટલું છે ($cm$ માં)?

તમને શેવિંગ મિરર ડિઝાઇન કરવાનું કહેવામાં આવ્યું છે,એમ માનીને કે એક વ્યક્તિ તેને તેના ચહેરાથી $10\,cm$ દૂર રાખે છે અને ચહેરાની મોટી છબીને $25\,cm$ ના સૌથી નજીકના આરામદાયક અંતરે જુએ છે. તો અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

એક ગોલીય અરીસો વસ્તુના રેખીય કદ કરતાં ત્રણ ગણું મોટું ચત્તું પ્રતિબિંબ રચે છે. જો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80 \, cm$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે........ ($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo